સુરત ખાતે "કેમ છો સુરત"ની ઓફિસની મુલાકાત લીધી ✍️ रिपोर्टर: Atul Thakor 🗓 04 अक्टू. 2026, 04:06 PM 👁 21 शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक સુરત ખાતે "કેમ છો સુરત"ની ઓફિસની મુલાકાત લઈને, પોતાના વિશિષ્ટ કૌશલ્ય દ્વારા શ્રેષ્ઠ કાર્ય કરી રહેલા સર્વે યુવાનોને ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ શુભકામનાઓ પાઠવી.