🔥 TRENDING केंद्रीय गृह मंत्री अमित शाह भोपाल पहु... Drishyam: The Conclusion: શું વિજય સાલ... વડોદરા: ગંભીર અકસ્માતમાં ગર્ભવતી મહિલા... હિંમતનગરના સહકારીજીન વિસ્તારમાં પેટ્રો... Trump defends $20 million taxpayer spe... Gold Rates in Rajasthan on Oct 4, 2026...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સંગઠનાત્મક બેઠક

✍️ Reporter: Husain Dhoki 🗓 04 Oct 2026, 12:22 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભારતીય જનતા પાર્ટી – કોડીનાર શહેર/ગ્રામ્ય મંડળ દ્વારા આયોજિત સંગઠનાત્મક બેઠક ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી શરદભાઈ લાખાણીની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ.

બેઠકમાં શીવાભાઈ સોલંકી તથા દિલીપભાઈ મોરી સહીત કોડીનાર તાલુકા અને શહેર ભાજપના જવાબદાર આગેવાનો, તાલુકા પંચાયત સદસ્યો જીલ્લા પંચાયત સદસ્યો બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્ર સંયોજકો, મોરચાના હોદ્દેદારો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા પક્ષના જવાબદાર સક્રિય કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા આગામી યોજનાકિય સેવા કાર્યો અને પક્ષના સંગઠનાત્મક કાર્યક્રમોને સફળ બનાવવા અંગે માર્ગદર્શન અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા
📲Get App