🔥 TRENDING Khandwa’s Covi Wins Silver at World Sk... வேலூர் மாவட்டம் முழுவதும் அக்டோபர் மாத... Ram ji ki barat कलेसाठी वेडेपण जपणारे ज्ञानदेव (माऊली)... प्रयागराज में हत्याकांड के आरोपी 5 लाख... BJP submits 24 names to Delhi for Utta...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભરત પારેખે શરૂઆતના દિવસોમાં શ્મશાન ઘાટે જઈ સ્વજનો ગુમાવનાર પરિવારજનોને મફતમાં કલેમ સેટલ કરી આપીને લોકોનો અડીખમ વિશ્વાસ જીત્યો હતો.

✍️ Reporter: Palakbhai Patel 🗓 04 Oct 2026, 11:02 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરત પારેખે શરૂઆતના દિવસોમાં શ્મશાન ઘાટે જઈ સ્વજનો ગુમાવનાર પરિવારજનોને મફતમાં કલેમ સેટલ કરી આપીને લોકોનો અડીખમ વિશ્વાસ જીત્યો હતો.

ભરત પારેખે શરૂઆતના દિવસોમાં શ્મશાન ઘાટે જઈ સ્વજનો ગુમાવનાર પરિવારજનોને મફતમાં કલેમ સેટલ કરી આપીને લોકોનો અડીખમ વિશ્વાસ જીત્યો હતો. સમય જતાં તેમણે 1995થી જ રેકોર્ડ્સ કોમ્પ્યુટરાઈઝ્ડ કરી કાર્યશૈલીને આધુનિક બનાવી અને 35 સ્ટાફ મેમ્બર્સ સાથે સેવાઓનો વિસ્તાર કર્યો. આ અનોખા માનવતાવાદી અભિગમ અને અભૂતપૂર્વ સફળતાને કારણે તેઓ છેલ્લા ત્રણ દાયકાથી વૈશ્વિક સ્તરે પ્રખ્યાત સ્પીકર અને વીમા ક્ષેત્રના અગ્રણી તરીકે સ્થાન ધરાવે છે.

સિટી રિપોર્ટર : પલકભાઈ પટેલ
📲Get App