🔥 ट्रेंडिंग प्रेम विवाह के एक माह बाद युवक की संदि... સંત સાંયાજી ઝુલાનીની ૪૫૦મી જન્મજયંતિની... માલપુર નજીક પોલીસ અને ઈસમો વચ્ચે ફાયરિ... দোতমাৰ অমানবীয় ঘটনাৰ পিছত দুখ প্ৰকাশ... गांधी जयंती पर शराब बिक्री के उल्लंघन... केरल एलएलएम 2026 प्रवेश: पंजीकरण अंतिम...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બનાસ નદીના કિનારે ડીસા ખાતે રિવરાઇન લેન્ડસ્કેપ રિસ્ટોરેશન અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 04 अक्टू. 2026, 03:56 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ બનાસ નદીના કિનારે ડીસા ખાતે રિવરાઇન લેન્ડસ્કેપ રિસ્ટોરેશન અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું.

બનાસ નદીકાંઠાના વિસ્તારને વધુ સુંદર, સ્વચ્છ, સુવ્યવસ્થિત અને જનઉપયોગી બનાવવાના આ વિકાસકાર્યથી પર્યાવરણ સંરક્ષણ સાથે નાગરિકોને વધુ સુવિધાયુક્ત અને આકર્ષક જાહેર સ્થળ ઉપલબ્ધ થશે.
📲Get App