🔥 TRENDING औरंगाबाद: सब्जी विक्रेता पर हमला करने... जनकपुर शिवरीनारायण के वार्ड 01 में शीत... સેવા જ્યોત કાર્યક્રમના અનુસંધાને આગામી... Finshots probes K‑serials' influence o... Tom Cruise’s ‘Digger’ posts sluggish D... Nani’s ‘The Paradise’ Posts Strong Day...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અંજારના આદિત્યનગરમાં ચોરોનો તરખાટ! ત્રણ મકાનને નિશાન બનાવી લાખોની ચોરીની આશંકા

✍️ Reporter: Naresh katua 🗓 04 Oct 2026, 03:12 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અંજારના આદિત્યનગરમાં ચોરોનો તરખાટ! ત્રણ મકાનને નિશાન બનાવી લાખોની ચોરીની આશંકા અંજારના આદિત્યનગર વિસ્તારમાં તસ્કરોએ એકસાથે ત્રણ મકાનને નિશાન બનાવ્યાની ઘટના સામે આવી છે. મકાન નંબર 14 સહિત અન્ય બે મકાનમાં તાળા તોડી ચોરી કરવામાં આવી હોવાની માહિતી મળી છે. ઘટનામાં લાખોની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે..
📲Get App