🔥 TRENDING మన తణుకులో యువకుడు ఆత్మహత్య. Yami Gautam Urges Public to Stop Using... અમદાવાદ: રથયાત્રાના રૂટ પર ગેરકાયદે બા... Aishwarya Rai Responds to Brad Pitt-An... Mukesh Khanna Announces Comeback with... BotTala’s ‘Sokhi Rongomala’ Returns to...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સંત સાંયાજી ઝુલાનીની ૪૫૦મી જન્મજયંતિની ઉજવણી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 04 Oct 2026, 05:05 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાનીની ૪૫૦મી જન્મજયંતિ ભાદરવા વદ-૯ ના રોજ ઉજવવામાં આવી..

નાગદમણ અને રુકમણી હરણ જેવા પ્રસિદ્ધ સર્જનો માટે જાણીતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાનીની ૪૫૦મી જન્મજયંતિ ભાદરવા વદ-૯ ના શુભ દિવસે ઉજવવામાં આવી.આ પ્રસંગે સંત સાંયાજી ઝુલાનીના જીવન અને કાર્યોને યાદ કરવામાં આવ્યા.તેઓ ગુજરાતી સાહિત્ય અને આધ્યાત્મિક જગતમાં એક અગ્રણી વ્યક્તિત્વ તરીકે ઓળખાય છે..

તેમણે રચેલા ભક્તિગીતો અને પદો આજે પણ અનેક લોકો માટે પ્રેરણાસ્રોત છે.તેમની સાહિત્યિક કૃતિઓએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.
📲Get App