“હાલો ભેરૂ ગામડે” કાર્યક્રમ યોજાયો ✍️ Reporter: Atul Thakor 🗓 04 Oct 2026, 11:15 AM 👁 17 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy સાંતલપુર તાલુકાના દૈગામડા ગામ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્રારા આયોજીત “હાલો ભેરૂ ગામડે” કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે હાજરી આપી..