🔥 TRENDING शास्त्री नगर में जुआ खेलते 30 जुआरी गि... તળપદા કોળી સમાજના તેજસ્વી તારલાઓનો 10મ... Bidar news ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સંગઠન... दतिया: ढाई माह की गर्भवती की मौत, पेट... 01 जनवरी 2027 तक 18 वर्ष के होने वाले...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા સંકલ્પ અભિયાન

✍️ Reporter: Atul Thakor 🗓 04 Oct 2026, 11:16 AM 👁 17
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
**સ્વચ્છતા માટે એક પ્રયાસ, સુંદર આવતીકાલ માટે એક સંકલ્પ. 🙌**

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.

અરવલ્લી જિલ્લાના ગોવિંદપુર ખાતે **RRD શ્રીમતી ઇલાબા રાણા** દ્વારા સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરવામાં આવ્યું. સાથે જ ICDSના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ વિવિધ સ્થળોએ સ્વચ્છતા કામગીરીમાં સહભાગી બની સ્વચ્છતા પ્રત્યેની સામૂહિક જવાબદારીનો સંદેશ આપ્યો.

આ અભિયાનના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાની **આંગણવાડી કેન્દ્ર નં. ૨૨, હળપતિ વાસ, પીપલોદ** ખાતે SMCના વોર્ડ કર્મચારીઓના સંકલન સાથે ICDS ટીમ તથા રાજ્ય પ્રતિનિધિઓ દ્વારા આંગણવાડી પરિસર અને આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી કરી શ્રમદાન આપવામાં આવ્યું.

**સહિયારા પ્રયાસોથી સ્વચ્છતા અને સ્વચ્છતાથી સુખાકારી તરફ — સ્વચ્છ આંગણવાડી, સ્વચ્છ વિસ્તાર અને સ્વચ્છ ગુજરાતના સંકલ્પને સાકાર કરીએ. 🌿**
📲Get App