🔥 ट्रेंडिंग गोवा के नाज़ुक रेत के टीले को लक्ज़री... अमेरिका ने मध्य पूर्व में नौसैनिक जहाज... नागालैंड कांग्रेस ने सीईसी ज्ञानेश कुम... नागालैंड में 5 एनपीपी विधायक एनपीएफ मे... मणिपुर सरकार ने ‘नो एनआरसी, नो जनगणना’... मनिपुर सरकार ने जनगणना से पहले एनआरसी...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 03 अक्टू. 2026, 05:56 PM 👁 24
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા પોલીસ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ જાળવવા તેમજ સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના દ્રઢ બનાવવા અસામાજિક તત્વો વિરુદ્ધ સતત કડક કાર્યવાહી કરી રહી છે..

સાબરકાંઠામાં-:
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ જાળવવા તેમજ સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ દ્રઢ બને તે હેતુથી સાબરકાંઠા પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ સતત કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવા, જિલ્લામાં શાંતિ અને સલામતી જાળવવા તેમજ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે નિષ્પક્ષ અને કડક રીતે કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે..

આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં કાયદાનું શાસન સ્થાપિત કરવાનો અને નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાયદો તોડનાર કોઈપણ વ્યક્તિ કે સમૂહને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કડક પગલાં લેવાશે.નાગરિકોની સુરક્ષા પોલીસની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
📲Get App