🔥 TRENDING ବିଲରୁ କମୁନି ବନ୍ୟା ଜଳ, ଚାଷୀ ମୁଣ୍ଡରେ ‍ବଢ଼... Srinagar Jammu and Kashmir on the Autu... ନକଲି RTOକୁ ବାନ୍ଧିଲା ପୁଲିସ UPI ପେମେଣ୍ଟକୁ ବିରୋଧ, କ୍ୟାଶରେ ଚାଲିଛି କା... குடியாத்தம் மீனூர் மலையில் கருட வாகனத்... CJP ने 10 अक्टूबर 2026 को जंतर-मंतर पर...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુંગણી ગામ ખાતે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 12:09 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬ અંતર્ગત ‘સેવા મારું યોગદાન અભિયાન’ના ભાગરૂપે રાઘવ પટેલના મતવિસ્તારના મુંગણી ગામ ખાતે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું.

પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણના સંકલ્પ સાથે ગ્રામજનો સાથે મળી વૃક્ષારોપણની આ સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બન્યો.

આ પ્રસંગે ગામના પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે પણ માહિતી મેળવી.

આ પ્રસંગે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, ગામના સરપંચશ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી આ સેવાકીય અભિયાનમાં સહભાગી બન્યા.
📲Get App