🔥 TRENDING अहमदपुर खालसा में नाली निर्माण में बाध... નોઈડા સેક્ટર ૯૪: ૪૩મા માળેથી યુવકે ઝંપ... Kerala Lottery KR-770 Draws Rs 1 Crore... SEC's New Crypto Custody Rules Cast Un... Dearness Allowance to Rise 67% in 2026... Kapil Dev congratulates Pranavi Urs on...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જિલ્લા કક્ષાના 'શ્રેષ્ઠ આત્મા ફાર્મર્સ એવોર્ડ્સ' એનાયત કરાયા

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 04:44 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ગુજરાતના 93 પ્રગતિશીલ ખેડૂતોને રાજ્ય અને જિલ્લા કક્ષાના 'શ્રેષ્ઠ આત્મા ફાર્મર્સ એવોર્ડ્સ' એનાયત કરાયા; આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા...

આ પ્રસંગે 100 નવા પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ, આધુનિક ટેક્નોલોજી માટે ખેતી નિયામકની કચેરી અને SAC-ISRO વચ્ચે MoU તેમજ મદદનીશ ખેતી નિયામક (વર્ગ-2) તરીકે પસંદગી પામેલા નવનિયુક્ત અધિકારીઓને નિમણૂક પત્રો અને કૃષિ વિભાગના વિવિધ પુસ્તકોનું વિમોચન કરાયું...

પહેલું સુખ તે જાતે નર્યા : રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેકથી બચવા પ્રાકૃતિક ખેતી અપનાવવી સમયની માંગ : માન. રાજ્યપાલશ્રી

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ બમણો કરવા ‘એક ખેડૂત, એક નવા ખેડૂતને જોડે’ : મુખ્યમંત્રીશ્રી

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સરકારના 'બ્રાન્ડ એમ્બેસેડર' ગણાવીને, અન્ય પાંચ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો સંકલ્પ લેવા આહવાન કરતા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
📲Get App