स्थानीय
પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન..
यहाँ देखें:
▶️ YouTube
બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૧ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે..
બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા એક ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે,જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ,પોલીસ હેડક્વાર્ટર પાલનપુર ખાતે યોજાશે..
આ ઉત્સવ ૧૧ ઓક્ટોબર,૨૦૨૬ થી શરૂ થઈને ૧૯ ઓક્ટોબર,૨૦૨૬ સુધી ચાલશે.આ આયોજન પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે, જે સમુદાયમાં ઉત્સાહ અને આનંદનો માહોલ બનાવશે.આ નવરાત્રી મહોત્સવમાં નાગરિકોને ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.