🔥 TRENDING વડોદરા: મતદાર યાદીમાં સુધારા-વધારા માટ... ગુજરાત સરકારના લોકાભિમુખ શાસનના અભિગમન... ઘાણીથર ગામની સીમમા બનેલ ફ્રાયરીંગ બનાવ... नौशेरा सेक्टर में भारतीय सेना ने पाक अ... साईकृपा सदगुरू फाउंडेशनचा चौथा वर्धापन... कलेक्टर ने जिला चिकित्सालय का निरीक्षण...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આંગણ મિલન સેવા કાર્યક્રમ

✍️ Reporter: Khalik bhai 🗓 03 Oct 2026, 03:56 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિકસિત ભારત જન કલ્યાણ અભિયાન અંતર્ગત આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો

કોડીનાર ના વિરાટ નગર અને ધરાનગર બંનેઆંગણવાડી 24 25 અને તારીખ 3 ઓક્ટોબર 2026 ના રોજ કાર્યકરમ ની ઉજવણી કરવામાં આવી

વિકસિત ભારત જન કલ્યાણ અભિયાન અંતર્ગત આંગણ મિલન સેવા કાર્યક્રમોનું આયોજન કોડીનાર શહેરના વિરાટનગર આંગણવાડી કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વોર્ડ નંબર1 અને 2 ના સભ્ય નારણભાઈ બારડ રવિભાઈ ડોડીયા મનુભાઈ રાઠોડ તથા સીડીપીઓ મંજુલાબેન મોરી તથા મુખ્ય સેવિતા લલીતાબેનચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન માનનીય સીડીપીઓ મંજુલાબેન મોરી

દ્વારા ઉપસ્થિત માતાઓ કિશોરીઓ તથા લાભાર્થીઓને

સરકારશ્રીનીવિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અંગે

વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યો હતો સરકારની

વિવિધ યોજનાઓના લાભપાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે તે અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે બાળકોમાં પોષણ અને આરોગ્ય અંગે જાગૃત વધારવાના હેતુથી પોષણ ચેમ્પિયન બાળકોને પ્રમાણપત્ર આપે સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારશ્રીની વિવિધ જન

કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચ ચડવા તેમજ માતા બાળક આરોગ્ય ભોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃત કેળવવાનો રહ્યું હતું કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો માતાઓ કિશોરી તથા બાળકો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા
📲Get App