🔥 TRENDING જાહેરમા હથિયાર સાથે ફરતી મહિલા ડોનનો વ... વલસાડ તાલુકા ભાજપના આગામી કાર્યક્રમોને... गंगा के जलस्तर में वृद्धि से यात्रियों... বাগনান সেবা সেতু ক্যাম্পের দ্বিতীয় দি... मंडणगडात भरदिवसा घरफोडी; २ लाखांचे सोन... વાપી ખાતે PM-SETU યોજનાના અમલીકરણ અંગે...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વેજલપુર શાખા નહેરથી મેરા ગામ તળાવને જોડવાની અંદાજિત રૂ. ૧.૨૬ કરોડની મહત્વપૂર્ણ કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું.

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 11:39 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જળસંચય એટલે સમૃદ્ધિનો સંકલ્પ…

આજરોજ વેજલપુર શાખા નહેરથી મેરા ગામ તળાવને જોડવાની અંદાજિત રૂ. ૧.૨૬ કરોડની મહત્વપૂર્ણ કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું.

આ કામગીરીથી જળસંગ્રહને વેગ મળશે, સિંચાઈની સુવિધા મજબૂત બનશે અને મેરા ગામના ખેડૂતોના ખેતરોમાં સમૃદ્ધિની નવી આશા પાંગરશે.

સમૃદ્ધ ગામથી સમૃદ્ધ ગુજરાત તરફ એક વધુ મક્કમ પગલું.
📲Get App