🔥 TRENDING લાઠી: ખેડૂતોને સોનાના દાગીનાની લાલચ આપ... 8 सूत्रीय मांगों को लेकर लेखपालों का क... Man Requests iPhone from Himanta Sarma... Manas National Park Reopens, Launching... Centre Explains Delay in Issuing 19.07... District-level competitions kick off i...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાત સરકારના લોકાભિમુખ શાસનના અભિગમને સાર્થક કરતા સેવા સેતુ કાર્યક્રમમાં આજે વિંછીયા શ્રી જીનપરા પ્રાથમિક શાળા ખાતે કુંવરજી બાવળિયા ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 04:55 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
"પ્રજાના પ્રશ્નોનું સ્થળ પર જ નિવારણ"

ગુજરાત સરકારના લોકાભિમુખ શાસનના અભિગમને સાર્થક કરતા સેવા સેતુ કાર્યક્રમમાં આજે વિંછીયા શ્રી જીનપરા પ્રાથમિક શાળા ખાતે કુંવરજી બાવળિયા ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓ, પ્રમાણપત્રો તથા વહીવટી સેવાઓનો લાભ એક જ સ્થળે ખૂબ જ સરળતાથી મળી રહ્યો. વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ દ્વારા સ્થળ પર જ અરજીઓનો હકારાત્મક નિકાલ કરીને નાગરિકોની સુખાકારીમાં વધારો કરવામાં આવ્યો.

આજના આ પ્રસંગે ગ્રામજનો સાથે મુલાકાત તથા પ્રશાસનિક સેવાઓની સમીક્ષા કરી.
📲Get App