ભુજ કચ્છ ખાતે ફરજ બજાવતા બન્ને સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓ સ્કોલરશીપ) કરાર આધારિત (૧) આસિફ મુસ્તાફા કુરેશી(૨) કાનજી અરવિંદભાઈ ભટ્ટી રૂ. ૪૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા
સમાજ કલ્યાણ અધિકારીની કચેરી,(વિકસીત જાતિ)| ભુજ કચ્છ ખાતે ફરજ બજાવતા બન્ને સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓ સ્કોલરશીપ) કરાર આધારિત (૧) આસિફ મુસ્તાફા કુરેશી(૨) કાનજી અરવિંદભાઈ ભટ્ટી રૂ. ૪૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા ફરિયાદીની પંડીત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં મંજુર થયેલ મકાન માટે મળતી સહાયના અલગ અલગ હપ્તા જમા કરાવી આપવા પેટે આરોપીઓએ માંગી હતી લાંચ.