🔥 TRENDING અગ્રણી નેતા શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ... குடியாத்தத்தில் ரோட்டரி சங்கம் நடத்திய... શ્રીમતી એચ.બી .સંઘવી મહિલા આર્ટસ તથા ક... હિંમતનગર: સેવા સંકલ્પ અભિયાન હેઠળ રંગો... વંદનીય પૂજ્ય મોરારીબાપુ એ તદન નિશુલ્ક... જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજ કચ્છ ખાતે ફરજ બજાવતા બન્ને સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓ સ્કોલરશીપ) કરાર આધારિત (૧) આસિફ મુસ્તાફા કુરેશી(૨) કાનજી અરવિંદભાઈ ભટ્ટી રૂ. ૪૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા

✍️ Reporter: Naresh katua 🗓 03 Oct 2026, 10:53 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સમાજ કલ્યાણ અધિકારીની કચેરી,(વિકસીત જાતિ)| ભુજ કચ્છ ખાતે ફરજ બજાવતા બન્ને સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓ સ્કોલરશીપ) કરાર આધારિત (૧) આસિફ મુસ્તાફા કુરેશી(૨) કાનજી અરવિંદભાઈ ભટ્ટી રૂ. ૪૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા ફરિયાદીની પંડીત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં મંજુર થયેલ મકાન માટે મળતી સહાયના અલગ અલગ હપ્તા જમા કરાવી આપવા પેટે આરોપીઓએ માંગી હતી લાંચ.
📲Get App