🔥 TRENDING रांची: बंद घर में चोरी, पुलिस ने 12 घं... जयपुर: प्रदेश में पंचायतीराज चुनावों क... विश्व प्रकृति दिवस: प्रकृति के संरक्षण... विश्व प्रकृति दिवस: प्रकृति के संरक्षण... અમરેલીમાં "દીકરાનું ઘર" વૃદ્ધાશ્રમ ખાત... શંખેશ્વરના જુની કુવર ગામે સોલાર પ્લાન્...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

ભારત પાકિસ્તાન વચે એશિયન ગોલ્ડ મેટલ માટે ખરા ખરીનો જંગ

✍️ Reporter: Rushikesh Joshi 🗓 03 Oct 2026, 08:34 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગોલ્ડ મેટલ માટે ખરા ખરીનો જંગ

એશિયન ગેમ્સ 2026 માં પુરુષોની ક્રિકેટ સ્પર્ધાની ફાઇનલ મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જાપાનના નિશિન સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે સવારે 10:00 વાગ્યે રમાશે. ભારતીય ટીમે સેમીફાઇનલમાં શ્રીલંકાને 124 રનથી સજ્જડ માત આપીને ભવ્ય રીતે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે પાકિસ્તાને પણ બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી છે. ચીનમાં રમાયેલી છેલ્લી 2023 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમ આજે આ મહામુકાબલામાં પણ પાકિસ્તાનને પરાસ્ત કરીને સતત બીજી વાર સ્વર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) પોતાના નામે કરવાનો પૂરતો પ્રયાસ કરશે, જેનું સીધું પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને સોની લિવ (SonyLIV) એપ પર જોઈ શકાશે.
📲Get App