देश
સેવા મેરા યોગદાન
यहाँ देखें:
▶️ YouTube
સાબરકાંઠાના જિલ્લાના હિંમતનગર ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા આયોજિત 'સેવા મેરા યોગદાન' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દિવ્યાંગોને નિઃશુલ્ક સાધન સહાય તથા અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કર્યું. સમાજના દરેક વર્ગને સક્ષમ અને સુરક્ષિત બનાવવાનો આ એક સરાહનીય પ્રયાસ છે.
આપણું એક નાનું યોગદાન પણ કોઈના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. આવો, આપણે સૌ સાથે મળીને સેવાની આ સરવાણીને આગળ ધપાવીએ. એવો સંકલ્પ લીધો
સમાજના ઉત્થાન માટે થતા પ્રેરણાદાયી કાર્યમાં સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, પૂર્વ મંત્રી અને ઈડરના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા કોડીનાર ના ના માનનીય ધારાસભ્ય શ્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાઝા , હિંમતનગરના ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અરુણાબેન કડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પ્રેમલભાઈ દેસાઈ કલેક્ટર શ્રી, સમગ્ર વહીવટી તંત્ર, જિલ્લા- તાલુકા હોદ્દેદારો, પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનોતેમજ નગરજનો સહભાગી થયા હતા.