🔥 TRENDING स्थानीय मंदिर में चोरी की घटना, दान पा... Odisha Unveils New Tourism Portal and... Boiler blast at Sri City SEZ kills fiv... Nara Lokesh vows India will shine in q... Andhra Pradesh GST collections jump 14... Former Gujarat CM to campaign for Cong...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સિસોર ગામે બોક્સ કલવર્ટના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 07:55 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🚧 વિકાસના નવા અધ્યાયની શરૂઆત… 🚧

આજરોજ તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના સિસોર ગામે માનનીય ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે બોક્સ કલવર્ટના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ વિકાસકાર્યથી સ્થાનિક નાગરિકોને આવન-જાવનમાં સુવિધા મળશે તેમજ વિસ્તારના વિકાસને વધુ વેગ મળશે.

આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો, સરપંચશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

વિકાસ… વિશ્વાસ… અને જનસેવાનો સંકલ્પ. 🚩🇮🇳
📲Get App