🔥 ट्रेंडिंग મહુધા પોલીસ સ્ટેશનના ASI સામે ₹2.50 લા... मुबारिकपुर में अवैध हथकढ़ शराब के लिए... ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે બનાસકાંઠા... अरणाचल के पहाड़ों की नाज़ुक स्थिति नेप... अजय देवगन की थ्रिलर 'दृश्यम 3' 2 अक्टू... હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા બધિર મંડળ...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શિક્ષણ અને બાળ વિકાસ કેન્દ્રનો શુભ શુભારંભ...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 03 अक्टू. 2026, 04:28 PM 👁 28
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શિક્ષણ અને બાળ વિકાસ કેન્દ્રનો શુભ શુભારંભ...

આજે જસદણ તાલુકાના કડુકા ખાતે અંદાજે રકમ રૂ. 4.5 કરોડના ખર્ચે નિર્માણ થયેલ સરકારી માધ્યમિક શાળાના નવીન બિલ્ડિંગ તથા નવીન આંગણવાડી મકાનનું ઉત્સાહભેર ઉદ્ઘાટન કર્યું.

આ બંને નવીન સોપાનો થકી ગામના બાળકોને આધુનિક અને સુવિધાજનક વાતાવરણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થશે તથા ભૂલકાંઓને આંગણવાડી મારફતે ઉત્તમ પોષણ અને પાયાનું શિક્ષણ મળી રહેશે.
📲Get App