🔥 TRENDING પ્રજા માટે મોટા સંકેત અંજાર પોલીસે ‘ચડ્ડી-બનિયાન ગેંગ’ના 4 સ... India and Russia deepen maritime coope... Kolkata Forecast: Rain Likely Ahead of... Hyderabad Placed 31st in Telangana for... AISA Protesters Gather at Jantar Manta...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શિક્ષણ અને બાળ વિકાસ કેન્દ્રનો શુભ શુભારંભ...

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 04:28 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શિક્ષણ અને બાળ વિકાસ કેન્દ્રનો શુભ શુભારંભ...

આજે જસદણ તાલુકાના કડુકા ખાતે અંદાજે રકમ રૂ. 4.5 કરોડના ખર્ચે નિર્માણ થયેલ સરકારી માધ્યમિક શાળાના નવીન બિલ્ડિંગ તથા નવીન આંગણવાડી મકાનનું ઉત્સાહભેર ઉદ્ઘાટન કર્યું.

આ બંને નવીન સોપાનો થકી ગામના બાળકોને આધુનિક અને સુવિધાજનક વાતાવરણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થશે તથા ભૂલકાંઓને આંગણવાડી મારફતે ઉત્તમ પોષણ અને પાયાનું શિક્ષણ મળી રહેશે.
📲Get App