🔥 ट्रेंडिंग বাগনান লাইব্রেরি মোড় ও আমতা অভিমুখে... કાંકરેજ તાલુકા ખેલ મહાકુંભ: ગોળા ફેંક,... हैदराबाद में पापाराज़ी संस्कृति की कमी... श्रीया सरन की शुद्ध संपत्ति: मुंबई का... जितिन गुलेटि ने प्रबास से पहली मुलाकात... अकाली दल ने 2027 पंजाब चुनाव से पहले ज...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિકસિત ભારત જન કલ્યાણ અભિયાન અંતર્ગત આગળ મિલન સેવા કાર્યક્રમ યોજાયો

✍️ रिपोर्टर: Khalik bhai 🗓 03 अक्टू. 2026, 01:20 PM 👁 38
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિકસિત ભારત જન કલ્યાણ અભિયાન અંતર્ગત આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો
કોડીનાર શહેરના વિરાટ નગર આંગણવાડી કેન્દ્ર તારીખ 3 ઓક્ટોબર 2026
વિકસિત ભારત જન કલ્યાણ અભિયાન અંતર્ગત આંગણ મિલન સેવા કાર્યક્રમોનું આયોજન કોડીનાર શહેરના વિરાટનગર આંગણવાડી કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વોર્ડ નંબર 2 ના સભ્ય નારણભાઈ બારડ મનુભાઈ રાઠોડ તથા સીડીપીઓ મંજુલાબેન મોરી તથા મુખ્ય સીવિતા લલીતાબેન ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમ દરમિયાન માનનીય સીડીપીઓ મંજુલાબેન મોરી દ્વારા ઉપસ્થિત માતાઓ કિશોરીઓ તથા લાભાર્થીઓને સરકારશ્રીનીવિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યો હતો સરકારની વિવિધ યોજનાઓના લાભપાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે તે અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી
કાર્યક્રમના અંતે બાળકોમાં પોષણ અને આરોગ્ય અંગે જાગૃત વધારવાના હેતુથી પોષણ ચેમ્પિયન બાળકોને પ્રમાણપત્ર આપે સન્માન કરવામાં આવ્યું હતું
સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારશ્રીની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચ ચડવા તેમજ માતા બાળક આરોગ્ય ભોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃત કેળવવાનો રહ્યું હતું કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો માતાઓ કિશોરી તથા બાળકો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા
📲Get App