આજ રોજ જાફરાબાદ તાલુકાના બાબરકોટ
Watch on:
📘 Facebook
આજ રોજ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે મંજૂર થયેલ પેટા આરોગ્ય કેન્દ્ર બિલ્ડીંગ (35 લાખ) નું રાજુલા જાફરાબાદ ના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
આ તકે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો,સંગઠનના સૌ હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો,સંગઠનના સૌ હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.