🔥 ट्रेंडिंग Canteen मुरबाड तालुक्यात पीक पाहणीला जोरदार सु... અગોલ ગામે ગાંધી જયંતી નિમિત્તે ગ્રામસભ... शिलॉंग तीयर परिणाम 3 अक्टूबर 2026 को न... द ट्रिब्यून ने प्रकाशित किया ‘गोवर्धन... तुपाकी इंग्लिश पर साई पल्लवी के हालिया...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાવ-થરાદની ધરતી, ગૌરવની ગાથા અને વિકાસનો સંકલ્પ…!

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 03 अक्टू. 2026, 10:29 AM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાવ-થરાદની ધરતી, ગૌરવની ગાથા અને વિકાસનો સંકલ્પ…!

વાવ-થરાદ જિલ્લાના પ્રથમ સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત ‘સરહદનો સાદ – વિકસિત વાવ થરાદ’ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષશ્રી Shankar Chaudhary અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી નરેશભાઈ ઠાકોર, દિયોદરના ધારાસભ્ય શ્રી Keshaji chauhan લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવી સહિત આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા

સરહદનું ગૌરવ… વિકાસનો સંકલ્પ… વાવ-થરાદની નવી ઓળખ!
📲Get App