🔥 ट्रेंडिंग લાઠી: ખેડૂતોને સોનાના દાગીનાની લાલચ આપ... 8 सूत्रीय मांगों को लेकर लेखपालों का क... भीड़ में हिमंत सरमा से आईफोन माँगने वा... मणस राष्ट्रीय उद्यान का पुनः उद्घाटन,... केंद्र ने सुप्रीम कोर्ट को बताया क्यों... लुधियाना में “खेडां वतन पंजाब दीयां” क...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઘાણીથર ગામની સીમમા બનેલ ફ્રાયરીંગ બનાવના આરોપીઓને ગણતરીના કલાકમા પકડી પાડતી ગાગોદર તેમજ આડેર પોલીસ

✍️ रिपोर्टर: Naresh katua 🗓 03 अक्टू. 2026, 04:54 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ| અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ છજીલ્લામા બનતા શરીર સબંધી તેમજ મિલ્ક સબંધી ગંભીર પ્રકારના ગુના અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અન્વયે શ્રી જી.એ.સોલંકી પોલીસ ઇન્સપેક્ટર ગાગોદર તથા જે.બી.આચાર્ય પોલીસ ઈન્શ્યપેક્ટર આડેસર તથા પોલીસ સ્ટાકુના માણસો ઘાણીથર ગામની સીમમા બનેલ ફાયરિંગના ગંભીર ચકચારી બનાવના આરોપીઓને શોધી કાઢવા સારૂ સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન હ્યુમન સોર્સથી મળેલ ખાનગી બાતમી હકિકત આધારે| આરોપીઓને પકડી પાડી કાયદેરાર ધોરણસરની કાર્યવાઠી કરવામા આવેલ છે. નોંધાયેલ ગુનો:-ગાગોદર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૧૭૨૬૦૨૨૬/૨૦૨૬ ગુનો બી.એન.એસ. કલમ ૧૦૯,૨૯૧,૩૫૧(૨),૫૪ તથા આર્મ એક્ટટ કલમ ૨૫(૧)(બી-એ), ૨૭(૨) તથા છ.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ પકડાયેલ આરોપીના નામ:-(૧) અલ્તાફ્ર દિનમામદ હિંગોળજા ઉ.વ.૨૧ ૨હે.આડેર તા.રાપ૨ છ.ક૨૭,(૨) મુબારક મામદ હિંગોળજા ઉ.વ.૨૭ હાલે ૨હે. ટગા તા.૨ા૫૨ કચ્છ મુળ ૨હે. વિજાપ૨ તા.૨ા૫૨| જી.કચ્છ,(૩) હનિક્ લતીદ ્દ નારેજા ઉ.વ.૩૨૨હે.સણવા તા.૨ા૫૨ જી.કચ્છ,(૪) નજરમામદ ઈસ્માઈલ હિંગોળજા ઉ.વ.૪૫ ૨હે.ટગા તા.રા૫૨ છ.કચ્છ કબજે કરેલ મુદ્દામાલ:-(૧) હથિયાર બંદુક કિ.રૂ,૫000/-|
(૨) છરી નંગ-0૩ જેની કિ.3.00/00| કુલ ક િ રૂ.૫000/-|
📲Get App