🔥 TRENDING જિલ્લા કક્ષાના 'શ્રેષ્ઠ આત્મા ફાર્મર્સ... ઇડરમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું... રાજકોટ: ધોરાજીમાં ભારે વરસાદ બાદ નદીઓમ... ચાણસ્મા તાલુકાના ધિણોજ ખાતે સેવા સંકલ્... ਡੇਰਾਬੱਸੀ ਅਦਾਲਤ ’ਚੋਂ ਸਜ਼ਾ ਸੁਣਨ ਮਗਰੋਂ ਚਕ... श्री कृष्णा ड्रामाटिक क्लब समाना ने रा...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધા તથા વકૃત્વ સ્પર્ધામાં યોજાઈ

✍️ Reporter: Atul Thakor 🗓 03 Oct 2026, 03:35 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬ અંતર્ગત આજે જામનગરની એલ.જી. હરિયા હાઇસ્કૂલ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધા તથા વકૃત્વ સ્પર્ધામાં રાઘવ પટેલ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો.

આ પ્રસંગે મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી, ભાજપ શહેર પ્રમુખશ્રી તેમજ જામનગર મહાનગરપાલિકાના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને મહાનગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા, વક્તૃત્વ કૌશલ્ય અને પ્રતિભાને પ્રોત્સાહન આપતી આવી પ્રવૃત્તિઓ તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
📲Get App