🔥 TRENDING સેવા સંકલ્પ અભિયાન માલપુરના ખાતુપગીના મુવાડા ગામે મધ્ય રા... ગુજરાત દારૂબંધી A.B.I.S. 2026 Set to Unite India's Med... Film Crews Spotlight Norfolk: Popular... Sarasota Herald-Tribune Highlights Top...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

કાંકરેજ તાલુકા ખેલ મહાકુંભ: ગોળા ફેંક, લાંબી કૂદ અને દોડમાં સાપરિયા ભાવેશ અને ડાભી સંજયનો દબદબો

✍️ Reporter: Dabhi sharavansinh 🗓 03 Oct 2026, 02:18 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કાંકરેજ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ 2026માં ગોળા ફેંક, લાંબી કૂદ અને દોડ જેવી સ્પર્ધાઓમાં સાપરિયા ભાવેશ લાલાભાઈ અને ડાભી સંજય ભરતભાઈએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો.

કાંકરેજ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ 2026નું આયોજ શિહોરી શાળા નંબર 1 ના વિદ્યાર્થીઓ અને. સ્પર્ધામાં અનેક યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

ગોળા ફેંક સ્પર્ધામાં સાપરિયા ભાવેશ લાલાભાઈ પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. જ્યારે લાંબી કૂદ સ્પર્ધામાં પણ સાપરિયા ભાવેશ લાલાભાઈએ બીજો ક્રમ મેળવી પોતાની સર્વાંગી રમત પ્રતિભા દર્શાવી હતી.

100 મીટર દોડ સ્પર્ધામાં ડાભી સંજય ભરતભાઈએ બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત, ઊંચી કૂદ સ્પર્ધામાં પણ ડાભી સંજય ભરતભાઈએ સફળતા મેળવી હતી. પ્રકાશ ભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ ખૂબ મહેનત કરી હતી.
📲Get App