🔥 ट्रेंडिंग ‘ସୁଜଳ’ ଅଭିଯାନର ଶୁଭାରମ୍ଭ କଲେ ନଗର ଉନ୍ନୟନ... ଓଡ଼ିଶା ଖଣି ଯାନ୍ତ୍ରିକ ବିଦ୍ୟାଳୟ ହଷ୍ଟ୍ରେଲର... କୌନ ବନେଗା କରୋଡ଼ପତି ହଟ ସିଟରେ ମୟୁରଭଞ୍ଜ ଝ... सिमुलिया डिग्री कॉलेज के छात्रों ने कॉ... अमेठी में बाइक की टक्कर से एक की मौत,... વલસાડ કોર્ટમાં ગુજરાત કિરાયા વિધેયકના...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્વચ્છ ભારત અભિયાન

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 03 अक्टू. 2026, 12:02 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા અને સુશાસનના સંકલ્પના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસર તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “સ્વચ્છ ભારત અભિયાન”ને જનભાગીદારીનું સ્વરૂપ આપવા આજે કનુભાઈ દેસાઈ વાપી બજારના ખાઉગલી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા હતા

સ્થાનિક દુકાનદારો, વેપારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભાજપના પદાધિકારીઓ અને નગરજનો સાથે મળીને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું. આ પ્રસંગે વેપારીમિત્રો અને દુકાનદારોને પોતાના આસપાસના વિસ્તારની સ્વચ્છતા જાળવવા તેમજ સ્વચ્છતાને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરી.
📲Get App