🔥 TRENDING सिकराय घूमना गांव के खेत में निकला12फि... Bidar city news नवादा: सड़क पर अचानक जानवर आने से बाइक... उत्तर गुजरात में जल संकट: गर्मी की शुर... સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વર્ગ-૪ કર્મ... जंतर मंतर प्रोटेस्ट 2.0
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

વલસાડ તાલુકા ભાજપના આગામી કાર્યક્રમોને લઈને મહત્વપૂર્ણ બેઠક

✍️ Reporter: patel harsh mahendrbhai 🗓 03 Oct 2026, 12:08 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડ તાલુકા ભાજપના આગામી કાર્યક્રમોને લઈને મહત્વપૂર્ણ બેઠક

વલસાડ તાલુકા ભાજપના આગામી કાર્યક્રમોને લઈને મહત્વપૂર્ણ બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં પ્રભારી શ્રી વિનયભાઈ, તાલુકા પ્રભારી શ્રી હિતેશભાઈ પટેલ તથા ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
📲Get App