🔥 TRENDING नशे में धुत दो व्यक्तियों पर हमला, एक... Devadurga Journalist's Bhavana Alleged... 30 Lakh Lakshmir Bhandar Beneficiaries... MSN lists Howrah, West Bengal without... SIT submits first report on Sep 27 SRF... Biada Approves Land Allocation for 12...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મતદાર યાદી સુધારા વધારા કાર્યક્રમ ૧૮ થી મોટા મતદાતાઓની યાદી નોંધવાની અને જૂના મતદાતાઓ ની માહિતી સુધારણા કાર્યક્રમ આગામી દિવસોમાં યોજશે.

✍️ Reporter: Rushikesh Joshi 🗓 02 Oct 2026, 10:31 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મતદાર યાદી સુધારા વધારા કાર્યક્રમ ૧૮ થી મોટા મતદાતાઓની યાદી નોંધવાની અને જૂના મતદાતાઓ ની માહિતી સુધારણા કાર્યક્રમ આગામી દિવસોમાં યોજશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા ઝુંબેશની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત 11, 18, 25 ઓક્ટોબર અને 1 નવેમ્બર 2026ના રવિવારના દિવસોમાં સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી BLO મતદાન મથકો પર રૂબરૂ હાજર રહેશે. આ સમયગાળા દરમિયાન નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ-6, નામ કમી કરાવવા કે વાંધા અરજી માટે ફોર્મ-7 અને સરનામું કે વિગતોમાં સુધારો કરાવવા અથવા નવું કાર્ડ મેળવવા માટે ફોર્મ-8 ભરીને બૂથ પર જમા કરાવી શકાશે, અથવા ઈચ્છુક નાગરિકો 'Voter Helpline App' કે voters.eci.gov.in વેબસાઈટ પરથી પણ ઓનલાઈન અરજી કરી શકશે.
📲Get App