🔥 ट्रेंडिंग प्रधानमंत्री मोदी ने पायलट से की बातची... ग्राम सभा बैठक ग्राम बिरकोना ಚುನಾವಣಾ ಆಯೋಗದ ಕಚೇರಿ ಮುಂಭಾಗ ಪ್ರತಿಭಟನೆ:... 2 अक्टूबर को हुई ग्राम सभा ओडिशा में शुरू हुआ 'सुजला' अभियान, जल... एपी सरकार ने 10 रायलसेमा जिलों में 1 ल...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી વિધાનસભાના અમરાપુર ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રગતિશીલ ખેડૂત શ્રી ધર્મેશભાઈ માંથુકીયાની વાડીની મુલાકાત લઈ ખેડૂતો સાથે આત્મીય સંવાદ કર્યો.

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 02 अक्टू. 2026, 01:24 PM 👁 19
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી વિધાનસભાના અમરાપુર ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રગતિશીલ ખેડૂત શ્રી ધર્મેશભાઈ માંથુકીયાની વાડીની મુલાકાત લઈ ખેડૂતો સાથે આત્મીય સંવાદ કર્યો.

આ દરમિયાન ખેતી ક્ષેત્રે થઈ રહેલા નવીન પ્રયોગો, આધુનિક ખેતી પદ્ધતિઓ તેમજ ખેડૂતોના પ્રશ્નો અને સૂચનો અંગે વિગતવાર ચર્ચા કરી.
📲Get App