🔥 ट्रेंडिंग भागलपुर में दिखा नया प्रवासी पक्षी, पक... किशनगढ़ में भीषण सड़क दुर्घटना, दो की... બેંગલુરુ: ફ્લિપકાર્ટ ડિલિવરી બોય બાથરૂ... भोपाल में गांधी जयंती पर राष्ट्रपिता म... भारत में महिलाओं ने सुरक्षा के लिए मार... र वीरमणि को गोण्डास एक्ट के तहत चौथे म...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વીરમગામમાં બાલાપીર પાસે રેલ્વે ટ્રેક નજીક જાહેરમાં મટિરિયલ સળગાવાતા પ્રદૂષણનો મુદ્દો

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 02 अक्टू. 2026, 11:34 AM 👁 17
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વીરમગામ અમદાવાદ ઓલ્ડ હાઇવે ઉપર બાલાપીર રોડ પાસે, રેલવે ટ્રેક નજીક તથા હક્ક સ્ટીલની સામે મટિરિયલ્સ સળગાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે.જાહેર માર્ગ અને રેલ્વે ટ્રેક નજીક વિસ્તારમા આ પ્રકારની સામગ્રી સળગાવવામાં આવતા ધુમાડો અને પ્રદૂષણ ફેલાવાની શક્યતા છે. જેના કારણે આસપાસના લોકો તથા વાહનચાલકોને મુશ્કેલી પડી શકે છે.સ્થાનિક તંત્ર દ્વારા સ્થળની તપાસ કરી જાહેરમાં મટિરિયલ સળગાવવાની પ્રવૃત્તિ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. રીપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App