🔥 TRENDING સુરતમાં પુણાગામમાં 16 વર્ષીય ગર્ભવતી ક... वाराणसी में देव दीपावली की तैयारियों क... સુરત-બિલીમોરા બુલેટ ટ્રેન કૉરિડોરમાં ઓ... સુરતમાં ડુમસ સી ફેસ પ્રોજેક્ટમાં પ્રવે... સુરતમાં પાંડેસરા, બમરોલી અને વડોદમાં ર... સુરતમાં ચાર દિવસીય પલ્સ પોલિયો અભિયાનન...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્લાસ્ટિક મુક્ત કોલેજ કેમ્પસ
Local

પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્લાસ્ટિક મુક્ત કોલેજ કેમ્પસ

✍️ Reporter: Rushikesh Joshi 🗓 02 Oct 2026, 01:05 PM 👁 83
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સતલાસણા કોલેજ ના એસ એસ એસ સ્વયંસેવકો દ્વારા પ્લાસ્ટીક મુક્ત ભારત અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત કોલેજ કેમ્પસ માટે શપથ લીધા

મહેસાણા જિલ્લાની સતલાસણા તાલુકાની સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણા અને શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ સતલાસણા ના એસ એસ એસ સ્વયંસેવકો દ્વારા પ્લાસ્ટીક મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોતાની કોલેજ કેમ્પસ ને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને પોતે પ્લાસ્ટિક નહી વાપરે એના માટેના શપથ લીધા
📲Get App