🔥 TRENDING Abhijit Dipke Launches CJP Protest fro... Aurangabad: 2‑Year‑Old Child Dies Afte... Amar Ujala Releases Early Morning Utta... જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ગાંધી જયંતિ... સુરતમાં નવરાત્રિ પહેલાં થીમ આધારિત પ્ર... एनएच 57 पर ट्रक ने कार को मारी टक्कर,...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોગ અને ધ્યાન શિબિરનું આયોજન થયું.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોગ અને ધ્યાન શિબિરનું આયોજન થયું.

✍️ Reporter: Atul Thakor 🗓 02 Oct 2026, 08:10 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દાંડીથી એક નૂતન સંકલ્પ -
નિરામયતા, શાંતિ, સેવા અને અહિંસાનો ! 🪷

વર્ષ ૧૯૩૦ના મીઠાંના સત્યાગ્રહની ઐતિહાસિક ભૂમિ દાંડી ખાતે મહાત્મા ગાંધી જયંતીના પાવન અવસરે અને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોગ અને ધ્યાન શિબિરનું આયોજન થયું.

આપણા બાપુએ દેશને સત્ય અને અહિંસાની શક્તિ આપી; યોગ આત્મશાંતિ અને આત્મસંયમની શક્તિ આપે છે. આ બંનેનો સમન્વય જ નિરામય સમાજ અને નિરામય ભારતનું પાયાનું બળ છે.
📲Get App