🔥 TRENDING पीवीसी शीट लगाने के लिए संपर्क करें મધ્યાહન ભોજનના રસોડાનું બાંધકામ પહેલાં... Akhilesh Yadav urges SP leaders to kee... Congress Aims to Reconcile with Samajw... Uttar Pradesh CM Yogi transfers Rs 148... प्रशासनिक नाकामी या शह? केशवाही क्षेत्...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્રફુલભાઈ પાનશેરિયાએ કાગવડ ખોડલધામ મંદિરના શિખર પર શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કરી આઈ શ્રી ખોડિયાર માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

✍️ Reporter: Atul Thakor 🗓 02 Oct 2026, 09:02 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લેઉવા પટેલ સમાજના આત્મગૌરવ સમાન રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે આવેલ એકતા, આસ્થા અને શ્રદ્ધાના પવિત્ર ધામ શ્રી ખોડલધામ મંદિરના શિખર પર શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કરી આઈ શ્રી ખોડિયાર માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

માઁ ખોડલ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને શક્તિનો સંચાર કરે તથા સમાજ અને સમગ્ર દેશ પર પોતાની કૃપાદૃષ્ટિ જાળવી રાખે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
📲Get App