🔥 ट्रेंडिंग तवांग, अरुणाचल प्रदेश में अंतरराष्ट्री... अरुणाचल के मुख्यमंत्री ने इतानगर कचरा... मेबो-टेमी सहकर्मी निर्वाचन क्षेत्र समझ... जम्मू में कक्षा 11 के छात्र की घर में... जम्मू-कश्मीर सरकार ने 2026 के लिए इलेक... जम्मू-कश्मीर ने 2026 के लिए संपीडित बा...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના ગાંધી જયંતીના અવસરે ગાંધીનગરમાં ખાદી ગ્રામોદ્યોગ હાટમાંથી ખાદીનાં વસ્ત્રોની ખરીદી કરી

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 02 अक्टू. 2026, 03:01 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના ગાંધી જયંતીના અવસરે ગાંધીનગરમાં ખાદી ગ્રામોદ્યોગ હાટમાંથી ખાદીનાં વસ્ત્રોની ખરીદી કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા 'ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન'ના મંત્રને અપનાવીને ખાદીના ઉપયોગ અને ખાદી ખરીદીનો વ્યાપ વધારવાની નાગરિકોને પ્રેરણા પૂરી પાડી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વિવિધ ખાદી ઉત્પાદનોની ખરીદી કરીને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપવાના માનનીય વડાપ્રધાનશ્રીના આહવાન અનુરૂપ ડિજિટલ પેમેન્ટ કર્યું હતું.
📲Get App