🔥 ट्रेंडिंग साई पल्लवी की शुद्ध संपत्ति: रामायण मे... शाह ने मांग की, भाजपा को पंजाब को नशाम... पंजाब के पूर्व SHO को रिश्वत गिरफ्तारी... पंजाब और सिंड बैंक ने गांधी जयंती पर स... आसाम चिड़ियाघर को ₹340 करोड़ का आधुनिक... निशिकांत दुबे ने राहुल गांधी पर नागरिक...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્વચ્છતા એ જ સેવા – સ્વચ્છ ગામ, શ્રેષ્ઠ ગામ”

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 02 अक्टू. 2026, 01:17 PM 👁 20
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
“સ્વચ્છતા એ જ સેવા – સ્વચ્છ ગામ, શ્રેષ્ઠ ગામ” 🌿

‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અભિયાન અંતર્ગત સાંતલપુર તાલુકાના તાલુકા કક્ષાનો ઝાંઝણસર ગામે આયોજિત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી કુલદીપસિંહ જાડેજા , જિલ્લા પંચાયત સદસ્ય ના પિતાશ્રી ભીખાભાઈ ચૌધરી , તાલુકા પંચાયત સદસ્ય અમરતબેન શંકરભાઈ ચૌધરી, ગામના સરપંચ શ્રી હંસાબેન ચમનજી ઠાકોર, પુર્વ મહામંત્રી ચમનજી ઠાકોર, તલાટી કમ મંત્રી રિતેશ ભાઈ ડોડવાડીયા , SBM અધિકારી દિલીપભાઈ જોષી , સંગઠનના હોદ્દેદારોશ્રી, યુવા મોરચા ના પ્રમુખ હરેશજી ઠાકોર, ઉપપ્રમુખ રમેશભાઈ , તેમજ સામાજિક કાર્યકર અને સફાઈ સ્ટાફ, આગેવાનો, કાર્યકર્તા મિત્રો તથા ગામજનો ઉત્સાહભેર જોડાયા હતા.

સ્વચ્છતા માત્ર એક દિવસનું અભિયાન નહીં, પરંતુ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. શ્રમદાન થકી સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવી દરેક નાગરિકને પોતાનું ઘર, શેરી, મહોલ્લો અને જાહેર સ્થળો સ્વચ્છ રાખવા અપીલ કરી. આવો, સૌ સાથે મળીને સ્વચ્છતાને જનઆંદોલન બનાવીએ અને સ્વચ્છ, સ્વસ્થ તથા સુંદર ગામ નુ નિર્માણમાં પોતાનું યોગદાન આપીએ.

સ્વચ્છતાનો સંકલ્પ, શ્રમદાનથી સાકાર! 🇮🇳
📲Get App