🔥 TRENDING South Goa District Hospital Considers... Three Arrested in Thane Shiv Sena Lead... CRPF’s 133rd Battalion Hosts 10‑km Mar... जामा मस्जिद क्षेत्र में 24 घंटे खुली र... बांका: नाबालिक छात्रा से छेड़खानी के आ... હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સરપંચ...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા શામળાજી મંદિરે ધજા ચડાવવામાં આવી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 02 Oct 2026, 06:35 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ શામળાજી મંદિરે ભગવાન શામળિયાના દર્શન કરી ધજા ચડાવી હતી.

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા આજરોજ શામળાજી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી શામળિયા ભગવાનના મંદિરે દર્શન કરી ધજા ચડાવવામાં આવી.

આ પ્રસંગે સાંસદ સભ્ય શ્રી શોભનાબેન બારૈયાએ ભગવાન શામળિયાના આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે સમગ્ર રાજ્યની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

શામળાજી મંદિર ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ સભ્યના આ કાર્યને સ્થાનિક લોકો દ્વારા આવકારવામાં આવ્યું હતું.
📲Get App