🔥 TRENDING ૧૨ વર્ષમાં મોદી સરકારના કાર્યકાળમાં દે... आम आदमी पार्टी का धरना प्रदर्शन जयपुर Bidar city news Avengers: Secret Wars Filming Delay Ra... Delhi Police to Boost Patrols in North... Kuki Human Rights Council Condemns Mee...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 02 Oct 2026, 02:34 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સેવા મેરા યોગદાન અંતર્ગત વિકલાંગ તેમજ દિવ્યાંગ બાળકો તેમજ ભાઈઓ બહેનોને કીટ વિતરણ તેમજ પ્રમાણપત્ર અપાયા

આજરોજ ભરૂચ સમાજ સુરક્ષા કચેરી તેમજ સમાજ સુરક્ષા એકમ દ્વારા આયોજિત સેવા મેરા યોગદાન અંતર્ગત વિકલાંગ તેમજ દિવ્યાંગ બાળકો તેમજ ભાઈઓ બહેનોને કીટ વિતરણ તેમજ પ્રમાણપત્રનો કાર્યક્રમ ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના તમામ દિવ્યાંગ અને વિકલાંગ બાળકો તેમજ ભાઈઓને બહેનોને દિવ્યાંગ સરકારી યોજના દ્વારા મળતી કીટ વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રભાઈ વસાવા તેમજ નગરપાલિકાના ચેરમેન શ્રી હેમેન્દ્રભાઈ પ્રજાપતિ સામાજીક આગેવાન વિક્રમસિંહ રાજ ઉપસ્થિત રહ્યા હતા. રિપોટર :મલેક સિરાજુદ્દીન જગડીયા
📲Get App