🔥 TRENDING मेरठ: नौकरी के नाम पर ₹1500 ठगे, 24 घं... જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છતા શપથ... પાટણ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની વા... કલોલ TDO દ્વારા ઘર વિહોણાઓને પ્લોટ ફાળ... પ્રફુલભાઈ પાનશેરિયાએ કાગવડ ખોડલધામ મંદ... Karnataka Police Register FIRs Over Al...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોંગ્રેસે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર ૪માં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા.

✍️ Reporter: Atul Thakor 🗓 02 Oct 2026, 08:04 PM 👁 14
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કોંગ્રેસે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર ૪માં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા.

વોર્ડ નંબર ૪ના સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો અંગે ચર્ચા કરી. લોકોના વિકાસ અને સુવિધાઓને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી.

વોર્ડમાં રોડ-રસ્તા, ગટરલાઇન, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણી સહિતની વિવિધ પાયાની સુવિધાઓને લગતી સમસ્યાઓના કાયમી અને અસરકારક ઉકેલ માટે કોંગ્રેસ પાર્ટી પ્રતિબદ્ધ છે.

કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને જનસમર્થન અને આશીર્વાદ સાથે વિજયી બનાવવામાં આવશે તો વોર્ડના સર્વાંગી વિકાસ માટે જરૂરી કામગીરીને પ્રાથમિકતા આપી લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહીશું.

જનતાનો વિશ્વાસ, વિકાસનો સંકલ્પ — વોર્ડ નંબર ૪ના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસ સાથે.
📲Get App