🔥 TRENDING ਰੂਪਨਗਰ: ਸਰਸਾ ਰਾਹੀਂ ਸਤਲੁੱਜ ਦਰਿਆ ਵਿੱਚ ਸੀ... નારેશ્વર ઘાટ પર ગાંધી જયંતિ નિમિત્તે પ... મોડાસા-આણંદ નેશનલ હાઈવે પહોળો થશે, ધનસ... ਰੂਪਨਗਰ: ਸਰਸਾ ਰਾਹੀਂ ਸਤਲੁੱਜ ਦਰਿਆ ਵਿੱਚ ਸੀ... Mohammad Akbar Questions Removal of 25... Congress Accuses Chhattisgarh Govt of...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા: ખેરોજ પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો,જેલ હવાલે..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 02 Oct 2026, 06:00 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે નાયબ પોલીસ અધિક્ષક કુલદીપ નાયીએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી..

સાબરકાંઠાના-:
ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.આ અંગે ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કુલદીપ નાયીની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.આ ઘટનામાં ઝડપાયેલા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે..

પોલીસે આ કાર્યવાહી દરમિયાન ગાંજાનો જથ્થો કબજે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.આ રેકેટમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.નાયબ પોલીસ અધિક્ષક કુલદીપ નાયીએ જણાવ્યું હતું કે પોલીસ આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે અને નાગરિકોને પણ આવા કૃત્યોની જાણ પોલીસને કરવા અપીલ કરી છે.
📲Get App