🔥 TRENDING बलिया: जितिया व्रत के दौरान मडुआ की रो... ૧૦૮ એમ્બ્યુલન્સમાં હવે સાપ કરડવા પરનું... Tawang in Arunachal Pradesh to Host In... Arunachal CM Launches GPS App to Track... Mebo-Temi Sister Constituency Pact Boo... Class 11 Student Found Dead at Home in...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પોરબંદરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી ભાવેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા; મુખ્યમંત્રીશ્રીએ મહાદેવ સમક્ષ કેપ્ટન સ્મિત મચ્છરના ઉત્તમ સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરી...

✍️ Reporter: Atul Thakor 🗓 02 Oct 2026, 03:47 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પોરબંદરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી ભાવેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા; મુખ્યમંત્રીશ્રીએ મહાદેવ સમક્ષ કેપ્ટન સ્મિત મચ્છરના ઉત્તમ સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરી...

ચાલુ વિમાને અસાધારણ સાહસ દાખવી મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી વીર કેપ્ટન સ્મિત મચ્છર ઝડપથી સાજા થાય તે માટે મંદિરમાં યોજાયેલ વિશેષ મહાઆરતીમાં તેઓ સહભાગી બન્યા...
📲Get App