🔥 TRENDING રાજકોટના ચંદ્રેશ નગર પાસે મેઈન રોડ પર... शाहजहांपुर में मंदिर परिसर में दो सेवा... बदायूं: सड़क पर टीन उतारते समय पिकअप क... હિંમતનગરમાં DGP કપ એથ્લેટિક્સ અને સાયક... Deepfake Video Misleads Viewers as BBC... Indian Grandpa Goes Viral for Respectf...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી શહેર ખાતે ‘વિકસિત ભારત યુવા સંવાદ’ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે યુવાઓ સાથે સંવાદ સાધ્યો.

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 02 Oct 2026, 10:34 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી શહેર ખાતે ‘વિકસિત ભારત યુવા સંવાદ’ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે યુવાઓ સાથે સંવાદ સાધ્યો.

આ પ્રસંગે યુવા શક્તિની ભૂમિકા, રાષ્ટ્રનિર્માણમાં તેમનું યોગદાન તથા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અંગે યુવાઓ સાથે વિચારવિમર્શ કર્યો.
📲Get App