🔥 ट्रेंडिंग अब्दुल मन्नान सैत ने बीदर जिला कांग्रे... ધારી નજીક વીજળી પડતા યુવકનું મોત, વાડી... बांका: छेड़खानी के आरोप में प्रभारी प्... હિંમતનગર લૂંટના પ્રયાસના ગુનામાં ૧૬ વર... जबलपुर के सिहोरा हाईवे पर कार‑बाइक टक्... शहडोल में डॉक्टर की पत्नी पर बालिका प्...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાટણ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

પાટણ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 02 अक्टू. 2026, 09:04 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.
આ પ્રસંગે સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂત, મહેસાણા જિલ્લા બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, હુડકો ના ડિરેક્ટર શ્રી કે.સી.ભાઈ પટેલ, પાટણ APMCના ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ, મહામંત્રી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી લાલજીભાઈ દેસાઈ શ્રી બાબુજી ઠાકોર સહિત પાટણ જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
📲Get App