🔥 TRENDING ગાંધીનગરમાં નાગરિક સુવિધાઓનો અભાવ: વિપ... डिजिटल इंडिया: पटना: शराब पीकर हंगामा कर रहे व्यक्ति... गांधी जयंती पर कांकेर पुलिस की विशेष प... डिजिटल इंडिया: નવસારીમાં સ્કૂલ વાન અને બસનું ચેકિંગ:...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાટણ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

પાટણ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

✍️ Reporter: Atul Thakor 🗓 02 Oct 2026, 09:04 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા યોજાઈ.
આ પ્રસંગે સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂત, મહેસાણા જિલ્લા બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, હુડકો ના ડિરેક્ટર શ્રી કે.સી.ભાઈ પટેલ, પાટણ APMCના ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ, મહામંત્રી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી લાલજીભાઈ દેસાઈ શ્રી બાબુજી ઠાકોર સહિત પાટણ જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
📲Get App