🔥 TRENDING निर्दोष भाई को थाने में बंधक बनाने पर... PM Modi pays tribute to Gandhi and sch... চৈতন্যপুর নবতারা ক্লাবে দূর্গ পূজার প্... पचरवार गांव में बन रही आंगनबाड़ी में न... ગુજરાતમાં દારૂબંધી સામે રાજકોટથી આંદોલ... सीतापुर: पत्नी ने प्रेमी संग मिलकर पति...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સિદ્ધપુરમાં ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અંતર્ગત શ્રમદાન

✍️ Reporter: Atul Thakor 🗓 02 Oct 2026, 08:44 AM 👁 9
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સિદ્ધપુરમાં ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અંતર્ગત શ્રમદાન

સિદ્ધપુર નગરપાલિકાના ઉપક્રમે મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા પરિસર, જૂના ટાવર સામે સ્વચ્છતા અભિયાન યોજાયું.

ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહી સ્વયં શ્રમદાન કરી નગરજનોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો.
📲Get App