🔥 TRENDING હિંમતનગરમાં ગ્રોમોર કેમ્પસ દ્વારા ટ્રા... মুঙ্গিয়াকামি থানায় নাইট পেট্রোলিংয়ে... Punjab Congress Leader Warring Set to... Punjab Congress Grapples With New Jat... Naga filmmaker Theja Rio says ‘Angh’ b... Assam CM Says 5 Years Spent Dismantlin...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા સેતુ કાર્યક્રમ ખેડા નગરપાલિકા કક્ષા.

✍️ Reporter: Thakor Atulbhai Arvindbhai 🗓 01 Oct 2026, 02:40 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અંતર્ગત ખેડા નગરપાલિકા ખાતે પ્રજાની લાગણી માગણી અને અપેક્ષા પૂર્ણ કરવા જિલ્લા વહીવટ તંત્ર અને નગરપાલિકાના કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સાથે ખેડાના નગરપાલિકા પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન પટેલ ખેડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રતિકભાઇ પટેલ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રી ધર્મિષ્ઠાબા મહિડા તેમ જ નગરપાલિકાના સભ્ય હોદેદારો અને લાભાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા
📲Get App