🔥 TRENDING India’s Factory Growth Hits 7‑Month Hi... India's Growth Momentum Remains Strong... India's Economy Expected to Grow 7.3%... Devotional Film 'Hanuman Ansh' Surpass... Paradise Hits Rs 154 Cr Worldwide on D... Ancy Sojan Misses Asian Games Gold by...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

શ્રી બનાસકાંઠા આંજણા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જી.બી. પવાયા અને શ્રીમતી પી એસ પવાયા સાયન્સ કોલેજ પાલનપુર

✍️ Reporter: Rushikesh Joshi 🗓 01 Oct 2026, 01:30 PM 👁 24
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રી બનાસકાંઠા આંજણા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જી.બી. પવાયા અને શ્રીમતી પી એસ પવાયા સાયન્સ કોલેજ પાલનપુર

શ્રી બનાસકાંઠા આંજણા કેળવણી મંડળ સંચાલિત
શ્રીમતી જી.બી. પવાયા અને શ્રીમતી પી એસ પવાયા સાયન્સ કોલેજ પાલનપુર
તા. 29 09 2026 ના રોજ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના NSS એકમ દ્વારા કોલેજ કેમ્પસમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય હેતુ કોલેજ કેમ્પસમાં સ્વચ્છતા જાળવવાનો તથા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો.
કાર્યક્રમ અંતર્ગત કોલેજ કેમ્પસમાં રહેલ પ્લાસ્ટિકના કચરાને દૂર કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લઈ સ્વચ્છ અને સુંદર કોલેજ કેમ્પસ જાળવવાનો સંદેશ આપ્યો હતો
આ કાર્યક્રમનું આયોજન NSS Programme Officer Dr Virajibhai Chaudhariના માર્ગદર્શન અને સહયોગથી કરવામાં આવ્યું હતું તથા Dr Khyati Chaudhariના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાનની કામગીરી કરવામાં આવી હતી
સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો
📲Get App