🔥 TRENDING ધનસુરા પોલીસ સે મોબાઈલ ગુમ થયેલો પરત આ... नवादा के सूर्य मंदिर परिसर में विशेष स... आंगनवाड़ी केंद्रों पर ‘आंगन का मिलन’ स... Shillong Cherry Blossom Festival 2026... Meghalaya Driver Aneesh Sangma Wins X3... Meghalaya Man Returns to Class 10 Afte...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિના નવા યુગનો પ્રારંભ...

✍️ Reporter: Atul Thakor 🗓 01 Oct 2026, 06:30 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિના નવા યુગનો પ્રારંભ...

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કૃષિ વિભાગ અને ISRO (SAC) વચ્ચે 3 ઓક્ટોબરે મહત્ત્વપૂર્ણ MoU થશે...

સેટેલાઇટ ઇમેજિંગથી પાક વિસ્તાર, ઉત્પાદન અંદાજ અને નુકસાનનું સચોટ આંકલન કરી ખેડૂતો સુધી વાવણીથી કાપણી સુધીની ‘સ્માર્ટ એડવાઇઝરી’ પહોંચાડાશે; રિમોટ સેન્સિંગ, GIS અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી અદ્યતન ટેક્નોલોજીથી ગુજરાતના સમગ્ર કૃષિ ક્ષેત્રનું થશે ડિજિટલ મોનિટરિંગ...
📲Get App